welcome to My Blog

હું અનિલ પ્રજાપતિ (MO.9727566411) મારા બ્લોગ jiyaanprajapati.blogspot.com માં આપનું હાર્દિક સ્વાગત કરુ છુ.....

ONLINE NEET TESTS

નમસ્કાર, આપ સૌ જાણો છો તેમ COVID-19 ના કારણે સમગ્ર ભારત 21 દિવસ સુધી લોકડાઉન છે ત્યારે પાટણ ના BIOS INSTITUTE OF BIOLOGY વિષયના માસ્ટર ડૉ. હિતેશભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓ ઘરે  બેઠા NEET ની તૈયારી કરી શકે તે હેતુથી Online Test મુકવામાં આવી રહ્યા છે, તો આ ટેસ્ટ NEETની તૈયારી કરતા તમામ બાળકો સુધી પહોંચાડી વિધાર્થીઓને મદદ કરીએ...

🎖 Online Registration કેવી રીતે કરવું??જુઓ વિડિયો...Click Here

🎖ટેસ્ટ અને રજીસ્ટ્રેશન માટેની લિંક ... Click Here


📱ઈંકવાયરી હેલ્પલાઈન નંબર 📞9558525728

No comments: