welcome to My Blog

હું અનિલ પ્રજાપતિ મારા બ્લોગ jiyaanprajapati.blogspot.com માં આપનું હાર્દિક સ્વાગત કરુ છુ.....
Showing posts with label Technology. Show all posts
Showing posts with label Technology. Show all posts

Saral Data App Update

 સરલ ડેટા - એકમ કસોટી

(1)ગેરહાજર વિદ્યાર્થીઓનું શુ કરવાનું?


જવાબ:નવી સૂચના ન મળે ત્યાં સુધી તેવા વિદ્યાર્થીઓની કસોટી સ્કેન કરવી નહીં. તેવા વિદ્યાર્થીના યોગ્ય કારણો તમારી પાસે રાખવાના.



(2)જુલાઈ માસ બાદ શાળામાં દાખલ થયેલા વિદ્યાર્થીઓની ગણિત અને ગુજરાતીની કસોટીનું શુ કરવું?


જવાબ: તેની સૂચના મળ્યે કાર્યવાહી કરવી, વિદ્યાર્થીના મૂલ્યાંકન સંદર્ભે તેની કસોટી લઈને ચેક કરી શકો છો પરંતુ તેની એન્ટ્રી કરવાની નથી.



(3) એન્ટ્રી કરેલા માર્ક્સ ફરીથી ક્યાંય દેખાતા નથી તો વેરિફિકેશન માટે તે જોવા શુ કરવું?


જવાબ: તેના માટે પ્રોસેસ ચાલુ છે, ટૂંક સમયમાં તે વિગતો પ્રાપ્ત થશે. સર્વર હેંગ ન થાય તે રીતે તબક્કાવાર કામ કરવામાં થોડી વાર લાગે છે. ઝડપથી તેનું સોલ્યુશન થશે.

એકમકસોટી ઓનલાઈન એન્ટ્રી - 2020 (SARAL DATA APP)

 ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસ માં લેવાયેલ એકમ કસોટીની ઓનલાઈન એન્ટ્રી શરૂ થઈ ગઈ છે.... માર્ગદર્શિકા download કરો.... Click Here









➡️આપના મોબાઈલમાં જૂની SaralData એપ્લીકેશન ડાઉનલોડ કરેલ હોય તો તેને uninstall કરી નીચે આપેલ લિંક પરથી ફરીથી અપ્લીકેશન INSTALL કરવાની રહેશે.

🔗 SARALDATA એપ્લીકેશન ડાઉનલોડ કરવા માટે.... Click Here


📂એપ્લીકેશન નો કઈ રીતે ઉપયોગ કરવો PDF... Click Here


🎥એપ્લીકેશન નો કઈ રીતે ઉપયોગ કરવો જુઓ વિડિયો(1)...Click Here


🎥એપ્લીકેશન નો કઈ રીતે ઉપયોગ કરવો જુઓ વિડિયો(2)... Click Here

Gyankunj Video Content STD 6 To 8

એક જ Pdf માં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, SS, વિજ્ઞાન (New) ના videos 

📍Video STD 6....Click Here

📍Video STD 7....Click Here

📍Video STD 8....Click Here

Doc Scanner

❌ભારત સરકાર દ્વારા જ્યારે 59 જેટલી ચાઇનીઝ એપ ઉપર પ્રતિબંધ કર્યો છે ત્યારે હવે ડોક્યુમેન્ટ સ્કેન માટેની એપ Cam Scanner પણ પ્રતિબંધિત છે.... 



તો Cam Scanner નો બેસ્ટ વિકલ્પ Indian App Doc Scanner.... Click Here




App Symbol 

Virtual Classroom Teacher Code

વર્ચ્યુઅલ ક્લાસરૂમ માટે સમગ્ર રાજ્ય ના તમામ જિલ્લાના શિક્ષકો ના Teacher Code નામ સાથે....

📂PDF FILE (Size:30MB) ....Click Here


🈯Excel File....Click Here

SSA Online Mark Entry New



ઑનલાઇન માર્ક એન્ટ્રી






🔒 User name: ડાયસ કોડ

🗝 Passwords: admin

🔗 ઓનલાઈન માર્ક એન્ટ્રી લિંક... Click Here


➡️કેટલી એન્ટ્રી કરી કેટલી બાકી સરળતાથી દેખાશે

➡️શાળા રિપોર્ટ

➡️વર્ગ નો અલગ રિપોર્ટ

➡️તમામ_પત્રક-A,B,C તેમજ D1 અને D2


SSA UPDATE 

Educational Apps For Students

નમસ્કાર, હમણાં બાળકો ને ઘરે જ અભ્યાસ કરવાનો થશે.
આપના બાળકો ઘરે બેઠા ફોન મારફત અભ્યાસ કરી શકે તે માટે  ઉપયોગી  free એપ્સ. મૂકેલ છે. જેમા  Textbook ઉપરાંત દરેક પાઠના વિડીયો પણ હશે... 


📲ધોરણ 3 થી 10 - 12 વિડિયો અને મટીરીયલ માટે DIKSHA App.... Click Here


📲  ધોરણ  1 થી  12 Textbooks માટે શાળા મિત્ર એપ્લીકેશન.... Click Here


📲 ધોરણ  1 થી  10 માટે Ideal student એપ્લીકેશન.... Click Here


📲  ધોરણ  1 થી  8 માટે Learning Delight એપ્લીકેશન.... Click Here


📲 ધોરણ  1 થી  12 માટે નવનિતની  Top scorer એપ્લીકેશન.... Click Here


📲ધોરણ  1-2 ના બાળકો માટે બેસ્ટ Gujarati kids એપ-1.... Click Here


📲ધોરણ  1-2 ના બાળકો માટે બેસ્ટ Gujarati kids Learning એપ-2.... Click Here


📱બાળકો માટે વિવિધ સુપર એપ્સ


📲બાળકો માટે કલરિંગ એજ્યુકેશનલ ગેમની App... Click Here



📲બૈદ્ધિક વિકાસ માટેની ફની એજ્યુકેશનલ ગેમની App.... Click Here


📲બાળકો માટે મેમરી ગેમની App... Click Here


📲પ્રિસ્કૂલ બેસ્ટ લર્નિંગ ગેમ App.... Click Here


📲વિવિધ ગાણિતિક પ્રક્રિયા કરવા માટેની ગેમ સાથે App.... Click Here

Educational Apps

📱રોજબરોજ શિક્ષણ કાર્ય મા ઉપયોગી કેટલીક 3D, 4D એપ્લીકેશન....Click Here

🙏સૌજન્ય :ICT TEAM BHAVANAGAR

My innovation ....3D effect with mobile

👉આ Applications નો ઉપયોગ કઈ રીતે કરવો 🤔🤔  ...તે માટેના videos મારી youtube channel પર મૂકેલા છે ....blog પેજ પર જમણી બાજુ youtube channel icon click કરો .....

🆕📲3D App SOLAR SYSTEM AR ...click here

🆕📲QUIVER 3D COLORING APP ....click here

🆕📲 ZOOKAZAM APP Link .......click here


📄SOLAR SYSTEM AR App Target .....click here

📄ZOOKAZAM APP Target ......click here

Pictures for Quiver App :

1)Aeroplane ....click here

2)Play room ...click here

3)Fire work ....click here

4)Leo soccer ...click here

5)Bird ....click here

6)Fire truck ....click here

7)Gustafer ....click here