welcome to My Blog

હું અનિલ પ્રજાપતિ (MO.9727566411) મારા બ્લોગ jiyaanprajapati.blogspot.com માં આપનું હાર્દિક સ્વાગત કરુ છુ.....

TAT શિક્ષણ સહાયક ભરતી-2019

🆕 TAT(9-10) શિક્ષણ સહાયક Apply Online... Click Here

🔗Full website link... Click Here

🎟️Notification... Click Here


ગુજરાત રાજ્યની સરકારી માધ્યમિક શાળાઓ માં શિક્ષણ સહાયક ભરતી અંગેની જાહેરાત 

કુલ જગ્યાઓ : ૧૨૬૯

● અંગ્રેજી  :- ૩૫૩ જગ્યાઓ 
● ગુજરાતી :-  ૬૮ જગ્યાઓ 
● હિન્દી  :- ૧૮ જગ્યાઓ
● ગણિત/વિજ્ઞાન :- ૪૧૬ જગ્યાઓ 
● શારીરિક શિક્ષણ :- ૦૫ જગ્યાઓ
● સંસ્કૃત :- ૦૫ જગ્યાઓ 
● સામાજિક વિજ્ઞાન :- ૩૭૪ જગ્યાઓ 

ઓન લાઈન અરજી કરવાની તારીખ : ૨૧-૧૧-૨૦૧૯ થી ૩૦-૧૧-૨૦૧૯




🆕 TAT ભરેલ ફોર્મ આ રીસિંવીંગ સેન્ટર પર સ્વીકારવામાં આવશે... Click Here

No comments: