welcome to My Blog

હું અનિલ પ્રજાપતિ (MO.9727566411) મારા બ્લોગ jiyaanprajapati.blogspot.com માં આપનું હાર્દિક સ્વાગત કરુ છુ.....

ISRO દ્વારા સંચાલિત Online Quiz

🌀 ધોરણ :- 8 થી 12 ના વિદ્યાર્થીઓ અને અન્ય તમામ લોકો પણ કરી શકશે.

🌀 દેશના દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી બે શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ જાહેર કરવામાં આવશે. આ બન્ને વિધાર્થીઓને માનનીય વડાપ્રધાનશ્રી સાથે બેંગ્લોરના ઈસરો સ્પેસ સેન્ટર ખાતે "ચંદ્રયાન - 2" નું ઉતરાણ જોવા માટે આમંત્રિત કરવામાં આવશે.... 

🌀 ઓનલાઈન અરજી કરી કવીઝ પણ ઓનલાઈન જ રમાશે.

🌀 ઈસરો તરફથી ઓનલાઈન સર્ટિફિકેટ પણ તરત જ આપવામાં આવે છે...

🏅 Online Quiz રમવા માટે ક્લિક કરો લિંક ...

🌀 છેલ્લી તારીખ :- 25/08/2019 

No comments: