જાહેરનામું
ગુજરાત પ્રાથમિક ધારો 1947 નાં 23 માં વિભાગનાં નિયમન આધારે ગુજરાત ગવરમેન્ટએ આસિસ્ટન્ટ એજ્યુકેશન ઈન્સ્પેક્ટર ની પોસ્ટની ભરતી માટે નીચે મુજબ ના નિયમો આપેલ છે.
1. આ નિયમો આસિસ્ટન્ટ એજ્યુકેશન ઈન્સ્પેક્ટર કલાસ 3 ભરતી નિયમો 2019 કહેવાશે.
2. આસિસ્ટન્ટ એજ્યુકેશન ઈન્સ્પેક્ટર ની નિયુક્તિ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ કે મ્યુનિસિપલ પ્રાથમિક સમિતિ ની ગૌણ સેવા ગણાશે.
A. આ પોસ્ટની ઉમેદવારી નોંધાવવા માટે કાર્યદક્ષતા ધરાવતા મેરિટ માં આવતા તેમજ પ્રમોશન દ્વારા આવતા ઉમેદવારો કે જેઓ
1. એચ ટાટ ની પરીક્ષા પાસ અને પાંચ વર્ષ નો અનુભવ ધરાવતા , ગુજરાત રાજ્ય કે જિલ્લા પ્રાથમિક સમિતી. કે મ્યુનિસિપલ પ્રથમિક શિક્ષણ સમિતિ માં ગૌણ સેવા આપેલી હોવી જોઇએ.
2. સરકાર દ્વારા લેવાયેલ આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર અભીયોગ્યતા કસોટી પાસ કરેલી હોવી જોઇએ.
3. કોમ્પ્યુટર ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઇએ.
જાહેર હિત ને ધ્યાન માં રાખીને ઉમેદવારને જણાવેલ અનુભવ કરતા ઓછો અનુભવ હોય તો પણ પ્રમોશન વાળા ઉમેદવાર ને અનુભવ માં છુટછાટ મળશે. તો એ ઉમેદવારે પૂરતો અનુભવ ન હોવાના કારણે લેખિત માં જાણ કરવાની રહેશે.
2/3 અનુભવ વાળા ઉમેદવારને પ્રમોટ કરવો.
B. સીધી ભરતી દ્વારા નિયમ 2 માં જણાવેલ પોસ્ટ માટે સીધી પાંદગી માટે લાયક કે જેઓ
(a). 42 વર્ષથી વધુ ઉંમર હોવી જોઈએ નહીં. ગુજરાત સિવિલ) સર્વિસ કલસિફિકેશન અને જરૂરી નિયમ 1947 સરકારી કર્મચારી ઉપરની વય મર્યાદામાં રાહત મળે છે.
(b) લાયકાત :
(1) યુ જી સી ધારો 1956 ના વિભાગ 3 મુજબ ઉમેદવાર કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી માંથી આર્ટસ સાયન્સ અને કોમર્સમાં સ્નાતક તેમજ શિક્ષણની ડિગ્રી ધરાવતો હોવો જોઇએ.
(2) યુ જી સી એકટ 1956 ના વિભાગ 3 મુજબ ઉમેદવાર માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી માંથી એલિમેન્ટરી એજ્યુકેશન ચાર વર્ષ ના કોર્સ માં સ્નાતક થયેલ હોવો જોઈએ.
(C) ઉમેદવારે સરકારી ખાતામાં કે પંચાયત માં કે લોકલ બોડી માં કે ગ્રાન્ટ ઇન એડ કે નોન ગ્રાન્ટ ઇન એડ એટલે કે પ્રાઇવેટ પ્રાથમિક શાળામાં કે આપર પ્રાથમિક શાળામાં કે મધ્યમિક શાળામાં કે ઉચ્ચતર માધ્યમિક શાળા કે પ્રાથમિક અધ્યાપન મંદિરમાં શિક્ષણ નો પાંચ વર્ષ નો શિક્ષક સમકક્ષ અનુભવ હોવો જોઈએ.
4. નિયમ 9A 1967 મુજબ સીધી ભરતી થઈ નિમણુંક થશે.
5. સીધી ભરતી થઈ નિયુક્ત થયેલ ઉમેદવારે સરકારશ્રીએ નિયત કરેલ તાલીમ લેવી પડશે તેમજ નિયત કરેલ પરીક્ષા પણ પાસ કરવી પડશે.
6. સીધી ભરતીથી પસન્દ થયેલ કે પ્રમોશન થી નિયુક્ત થયેલ ઉમેદવારે સરકારશ્રીએ નિયત કારેલ ખાયકીય પરીક્ષા પાસ કરવી પડશે. સીધી પાસન્દગીથી નિયુક્ત થયેલ ઉમેદવારે સરકારશ્રીએ નિયત કારેલ અમુક રકમ ના બોન્ડ અમુક સમય સુધી કરવાના રહેશે.
No comments:
Post a Comment