welcome to My Blog

હું અનિલ પ્રજાપતિ (MO.9727566411) મારા બ્લોગ jiyaanprajapati.blogspot.com માં આપનું હાર્દિક સ્વાગત કરુ છુ.....

વિજ્ઞાનદૃષ્ટિ અંક

🔺 Subject :  Vigyan Drashti - Vikram A. Sarabhai Community Science Centre

વિક્રમ એ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા પ્રકાશિત દ્વિમાસિક વિજ્ઞાન સામાયિક ‘વિજ્ઞાન દ્રષ્ટિ’ના અંકો આપને નિયમિત મળતા હશે.

➡️ અત્યારની પરિસ્થિતીને ધ્યાનમાં લઈને, આપની શાળાના દરેક વિદ્યાર્થીઓ ‘વિજ્ઞાન દ્રષ્ટિ’ના અંકો ઓનલાઈન વાંચી શકે એ માટેની સુવિધા અમે આપને આપી રહ્યા છીએ.


 🔗 ‘વિજ્ઞાન દ્રષ્ટિ’ના અંકો ઓનલાઈન વાંચવા માટેની લીંક... Click Here


▶️વિજ્ઞાન દ્રષ્ટિની ગુણવત્તા સુધારી શકાય તે માટે આપના પ્રતિભાવ જરૂરી છે. આ સાથે નીચે જણાવેલ લીંક પર ક્લિક કરીને આ સામાયિક માટેના આપના પ્રતિભાવ મોકલી આપશો, એવી વિનંતી.

🔗પ્રતિભાવ પત્રક ભરવા માટેની લીંક :Click Here



-દિલેરી અરુણ પટેલ 

કો-ઓર્ડીનેટર, વિજ્ઞાન દ્રષ્ટિ, VASCSC


1 comment:

Anonymous said...

404 not found